Story submissionCult
August 2026
છેલ્લું પાટિયું
છેલ્લું પાટિયું' એક ડાર્ક હોરર-થ્રિલર વાર્તા છે, જે એક ગુપ્ત સંપ્રદાય અને સદીઓ જૂની વિધિના રહસ્ય પર આધારિત છે. સચિન નામનો એક પત્રકાર એક તોફાની રાત્રે એક રહસ્યમય ગામમાં પહોંચે છે જ્યાં તેને એક એવી ભયાનક પરંપરા વિશે જાણવા મળે છે. જેમાં લોકો મૃત્યુ પામતા નથી પરંતુ દુનિયાની યાદોમાંથી જ ભૂંસાઈ જાય છે. ગામના સદીઓ જૂના આ રહસ્યની તપાસ કરતાં સચિનને સમજાય છે કે તે માત્ર આ રહસ્યને શોધવા નથી આવ્યો પરંતુ કદાચ હવે આ રહસ્યનો આગળનો ભાગ પોતે જ બની ગયો છે. ભૂલી ગયેલા જીવન, પ્રતિબંધિત નામો અને સદીઓથી ચાલતી એક ભયાનક વિધિની આ વાર્તા છે.
Read on Google Docs
Reader
Open story